16 May, 2025 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પપ્પુ સરદારે કરાવ્યા ત્રણ કન્યાનાં લગ્ન
ગઈ કાલે માધુરી દીકક્ષીતની અઠ્ઠાવનમી વર્ષગાંઠ હતી. પોતાની ફેવરિટ ઍક્ટ્રેસના બર્થ-ડે નિમિત્તે જમશેદપુરના પપ્પુ સરદાર નામના ચાહકે આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતી ત્રણ કન્યાનાં લગ્ન કરાવ્યાં હતાં. આ સમારોહમાં તેણે માધુરી દીકક્ષીતનો ફ્રેમ કરેલો ફોટો પણ રાખ્યો હતો અને પોતાના શર્ટ પર માધુરીની ફિલ્મોનાં નામ લખ્યાં હતાં.