✕

જેનેલિયા દેશમુખે પહેર્યાં પાંચ પૈસાના સિક્કામાંથી બનાવેલાં ખાસ ઇઅર-રિંગ્સ

15 November, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેનેલિયાના આ વિન્ટેજ ઇઅર-રિંગ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સામાન્ય રીતે જૂના સિક્કા લોકો પાસે માત્ર યાદગીરી તરીકે સચવાયેલા હોય છે, પણ જેનેલિયાએ એને ફૅશન-ઍક્સેસરી તરીકે પહેરીને એક અનોખો અંદાજ રજૂ કર્યો હતો.

જેનેલિયા દેશમુખ

હાલમાં જેનેલિયા દેશમુખ બાંદરા વિસ્તારમાં કૅઝ્યુઅલ આઉટિંગ દરમ્યાન પાંચ પૈસાના જૂના સિક્કામાંથી બનાવેલાં ઇઅર-રિંગ્સ પહેરીને પહોંચી હતી અને તેના આ લુકને ફોટોગ્રાફર્સે ક્લિક કરી લીધો હતો. જેનેલિયાના આ વિન્ટેજ ઇઅર-રિંગ્સ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. સામાન્ય રીતે જૂના સિક્કા લોકો પાસે માત્ર યાદગીરી તરીકે સચવાયેલા હોય છે, પણ જેનેલિયાએ એને ફૅશન-ઍક્સેસરી તરીકે પહેરીને એક અનોખો અંદાજ રજૂ કર્યો હતો.

genelia dsouza fashion news fashion bollywood buzz entertainment news bollywood gossips bollywood news bollywood bandra