કરિશ્મા તન્ના, શર્લિન ચોપડા, કુણાલ ખેમુ અને સોહા અલી ખાને લીધી વૅક્સિન

23 June, 2021 02:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુણાલ ખેમુએ વૅક્સિન લીધા બાદ કહ્યું હતું કે તેણે વૅક્સિન લઈ લધી છે અને હવે સેટ પર જવા માટે તૈયાર છે.

કરિશ્મા તન્ના, શર્લિન ચોપડા, કુણાલ ખેમુ અને સોહા અલી ખાને લીધી વૅક્સિન

કરિશ્મા તન્ના, શર્લિન ચોપડા, કુણાલ ખેમુ અને સોહા અલી ખાને વૅક્સિન લીધી છે. તેમણે વૅક્સિનનો ફોટો શૅર કરીને દરેકને વૅક્સિન લેવા માટે પણ વિનંતી કરી છે. સરકાર દ્વારા હવે ઘણી જગ્યાએ સ્પૉટ-ઑન વૅક્સિન પણ આપવામાં આવે છે. શર્લિન ચોપડાએ એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં વૅક્સિન લીધી હતી. કુણાલ ખેમુએ વૅક્સિન લીધા બાદ કહ્યું હતું કે તેણે વૅક્સિન લઈ લધી છે અને હવે સેટ પર જવા માટે તૈયાર છે.

bollywood news bollywood bollywood gossips entertainment news kunal khemu sherlyn chopra soha ali khan karishma tanna