21 April, 2025 02:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિકી કૌશલ અને કૅટરિના કૈફ
વિકી કૌશલ અને કૅટરિના કૈફ તાજેતરમાં તેમની એક ફ્રેન્ડનાં લગ્નમાં ગયાં હતાં, જ્યાં તેમણે પોતાના લવી-ડવી ફોટો પડાવ્યા હતા. આ ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા ત્યારે કૅટરિનાએ જમણા હાથના બાહુ પર મેંદીથી VK લખાવ્યું હતું એના પર લોકોનું ધ્યાન ગયું હતું.