16 December, 2025 07:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃણાલ ઠાકુર
મહારાષ્ટ્રના ધુળેના મરાઠી પરિવારમાં જન્મેલી મૃણાલ ઠાકુરે હાલમાં પરંપરાગત મરાઠી સ્ટાઇલમાં ગજરા પહેરીને ટ્રેડિશનલ લુકમાં પોતાની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. મૃણાલ આ લુકમાં પર્ફેક્ટ મરાઠી મુલગી દેખાય છે.