બીચ કિસ

05 July, 2022 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરીના કપૂર ખાને હસબન્ડ સૈફ અલી ખાન સાથેનો રોમૅન્ટિક ફોટો શૅર કર્યો છે

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

કરીના કપૂર ખાને હસબન્ડ સૈફ અલી ખાન સાથેનો રોમૅન્ટિક ફોટો શૅર કર્યો છે. તે હાલમાં લંડનમાં વેકેશન પર છે. ત્યાંના ફોટો તે સોશ્યલ મીડિયામાં સતત શૅર કરી રહી છે. બીચ પરના આ ફોટોમાં કરીનાએ ગ્રે જૅકેટ પહેર્યું છે અને સૈફે બ્લુ હાફ જૅકેટ અને ફુલ સ્લીવનું શર્ટ પહેર્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરીનાએ કૅપ્શન આપી હતી, ‘બીચ પર જૅકેટ ઍન્ડ અ કિસ. ધ ઇંગ્લિશ ચૅનલ. શું ઇંગ્લૅન્ડમાં ઉનાળો ચાલી રહ્યો છે?’

entertainment news bollywood bollywood news bollywood gossips kareena kapoor saif ali khan