આજા નચલે

18 October, 2021 03:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સલમાન ખાને સોશ્યલ નેટવર્ક ચિનગારીનો પહેલો સોશ્યલ ટોકન $GARI અને NFT માર્કેટપ્લેસ લૉન્ચ કર્યો હતો

તસવીર : સતેજ શિંદે

સલમાન ખાને ગઈ કાલે બાંદરાની એક હોટેલમાં બાળકો સાથે તેની ફિલ્મોનાં ગીત પર ડાન્સ કર્યો હતો. તેણે સોશ્યલ નેટવર્ક ચિનગારીનો પહેલો સોશ્યલ ટોકન $GARI અને NFT માર્કેટપ્લેસ લૉન્ચ કર્યો હતો. ચિનગારી ઇન્ડિયાનું પહેલું સોશ્યલ નેટવર્ક બન્યું છે જે ક્રિપ્ટોકરન્સીમાં ટોકન આપે છે.

entertainment news bollywood bollywood news bollywood gossips Salman Khan