પુરાની યાદેં

02 June, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે સંજય દત્તની મમ્મી નર્ગિસનો જન્મદિવસ હતો

તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

સંજય દત્તે ગઈ કાલે તેની મમ્મી નર્ગિસનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કરીને તેમને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. આ ફોટોમાં તેમની સાથે નમ્રતા અને પ્રિયા પણ જોવા મળી રહ્યાં છે. સંજય દત્ત બૉલીવુડમાં ‘રૉકી’ દ્વારા ડેબ્યુ કરે એના ત્રણ દિવસ પહેલાં જ ૧૯૮૧ની ત્રીજી મેએ કૅન્સરને કારણે નર્ગિસનું મૃત્યુ થયું હતું. આ ફોટો શૅર કરીને સંજય દત્તે કૅપ્શન આપી હતી કે ‘તમારા જેવું કોઈ નથી. હૅપી બર્થ-ડે મા.’

entertainment news bollywood bollywood news sanjay dutt nargis dutt happy birthday