સુપરમૅન સાથે સારા અલી ખાન

20 June, 2026 01:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સારા અલી ખાને તાજેતરમાં ઇન્ગ્લૅન્ડમાં યોજાયેલી પ્રતિષ્ઠિત રૉયલ ઍસ્કૉટ ઇવેન્ટમાંથી કેટલીક તસવીરો શૅર કરી છે. આ ઇવેન્ટમાં તેની સાથે ‘સુપરમૅન’નો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર હૉલીવુડ સ્ટાર હેન્રી કૅવિલ પણ જોવા મળે છે.

સુપરમૅન સાથે સારા અલી ખાન

સારા અલી ખાને તાજેતરમાં ઇન્ગ્લૅન્ડમાં યોજાયેલી પ્રતિષ્ઠિત રૉયલ ઍસ્કૉટ ઇવેન્ટમાંથી કેટલીક તસવીરો શૅર કરી છે. આ ઇવેન્ટમાં તેની સાથે ‘સુપરમૅન’નો રોલ કરીને લોકપ્રિયતા મેળવનાર હૉલીવુડ સ્ટાર હેન્રી કૅવિલ પણ જોવા મળે છે. આ અણધાર્યા બૉલીવુડ-હૉલીવુડ ક્રૉસઓવરે સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. ઇવેન્ટ દરમ્યાન સારા ખૂબ જ શાહી અંદાજમાં જોવા મળી હતી. રિપોર્ટ પ્રમાણે સારા અને હેન્રીની આ મુલાકાત એક આંતરરાષ્ટ્રીય લક્ઝરી બ્રૅન્ડના પ્રમોશનલ અભિયાનનો ભાગ હતી.

sara ali khan bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news superman social media