મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં સારાએ

16 January, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્યાંનો ફોટો તેણે શૅર કર્યો છે

સારા અલી ખાન તેની મમ્મી અમ્રિતા સિંહ સાથે

સારા અલી ખાને તેની મમ્મી અમ્રિતા સિંહ સાથે મળીને ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન કર્યાં હતાં. ત્યાંનો ફોટો તેણે શૅર કર્યો છે. ફોટોમાં બન્ને મંદિરની સામે બેઠાં છે. તેણે હાલમાં વિકી કૌશલ સાથે ઇન્દોરમાં ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. સારા તેના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને ફરવા ઊપડી ગઈ છે. મમ્મી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી, ‘માં ઔર મહાકાલ.’

entertainment news bollywood bollywood news bollywood gossips sara ali khan amrita singh