✕

શર્વરીએ પાથર્યાં કામણ

14 November, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયો‌જિત એક ફૅશન-ઇવેન્ટમાં ‌વિખ્યાત ‌ડિઝાઇનર જોડી અબુ જાની-સંદીપ ખોસલા માટે શર્વરીએ બે અલગ-અલગ આઉટ‌ફિટમાં રૅમ્પ-વૉક કરીને જમાવટ કરી હતી.

શર્વરી વાઘ

ગુરુવારે મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં આયો‌જિત એક ફૅશન-ઇવેન્ટમાં ‌વિખ્યાત ‌ડિઝાઇનર જોડી અબુ જાની-સંદીપ ખોસલા માટે શર્વરીએ બે અલગ-અલગ આઉટ‌ફિટમાં રૅમ્પ-વૉક કરીને જમાવટ કરી હતી.

sharvari wagh fashion news fashion mahalaxmi sandeep khosla entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood events bollywood mahalaxmi racecourse