✕

ટોપીબાઝોં કી પંચાયત

06 November, 2026 12:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોનુ સૂદે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાની એક ખાસ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે ગ્રામ્ય વિસ્તારમાં એક મોટા ઝાડ નીચે આવેલા ઓટલા પર સ્થાનિક વડીલો સાથે બેઠેલો જોવા મળે છે.

સોનુ સૂદે શૅર કરેલી તસવીર

સોનુ સૂદે તાજેતરમાં સોશ્યલ મીડિયા પર પોતાની એક ખાસ તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે ગ્રામ્ય વિસ્તારમાં એક મોટા ઝાડ નીચે આવેલા ઓટલા પર સ્થાનિક વડીલો સાથે બેઠેલો જોવા મળે છે. કૅપ પહેરીને બેઠેલા સોનુની સાથે બેઠેલા વડીલોએ પરંપરાગત સફેદ વસ્ત્રો અને સફેદ ટોપી પહેરી છે. આ તસવીરને સોનુએ હળવાશભર્યા અંદાજમાં ‘ટોપીબાઝોં કી પંચાયત’ એવું નામ આપ્યું છે.

sonu sood social media social networking site bollywood news bollywood gossips bollywood entertainment news religion