ટ્‌વિન્કલ ખન્નાએ આ શું પહેર્યું છે?

14 April, 2026 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં ટ્‌વિન્કલ ખન્ના જાહેરમાં અનોખી સ્ટાઇલમાં જોવા મળી હતી

ટ્‌વિન્કલ ખન્ના

હાલમાં ટ્‌વિન્કલ ખન્ના જાહેરમાં અનોખી સ્ટાઇલમાં જોવા મળી હતી. આ સમયે ટ્‌વિન્કલે સમર ફ્રેન્ડ્લી પિન્ક અને વાઇટ સ્ટ્રાઇપ્સવાળું ઓવરસાઇઝ્ડ શર્ટ પહેર્યું હતું. ટ્‌વિન્કલે શર્ટને આગળથી ટાઈ કરીને સ્ટાઇલ કર્યું હતું જેના કારણે અલગ જ લુક મળતો હતો. આ શર્ટ સાથે બ્લુ ડેનિમ વાઇડ-લેગ જીન્સ પહેરીને સમર લુક કમ્પ્લીટ કર્યો હતો.

twinkle khanna fashion fashion news entertainment news bollywood bollywood news