12 September, 2026 01:52 PM IST | Canada | Gujarati Mid-day Correspondent
ટૉરોન્ટોમાં ભેગા થયા બે ગઢવી
પ્રી-નવરાત્રિ ટૂર પર કૅનેડા, અમેરિકાની ટૂર કરી રહેલા કીર્તિદાન ગઢવી અને આદિત્ય ગઢવી કૅનેડાના ટૉરોન્ટોમાં ભેગા થઈ ગયા હતા જ્યાં બન્નેએ ટિમ હૉર્ટનની કૉફીનો આસ્વાદ માણ્યો હતો.