Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મલ્હાર અને પૂજાએ આપ્યા ગુડ ન્યુઝઃ મિડ-ડેએ કહ્યું હતું તેમ જ બનશે ‘કોફીપ્રેન્યોર`

Malhar Thakar and Puja Joshi are not pregnant: મલ્હાર ઠાકર અને પૂજા જોષીએ ફેન્સ સાથે શૅર કર્યા ગુડ ન્યુઝ; અમદાવાદમાં નવા કૅફેની કરી જાહેરાત; કૉફી લવર કપલનું નવું વેન્ચર

27 June, 2025 06:57 IST | Mumbai | Rachana Joshi

નિક-પ્રિયંકાનું પ્રેમ-પ્રદર્શન

હાલમાં નિકે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક તસવીર શૅર કરી છે જેમાં બન્ને સાથે જોવા મળે છે.

25 June, 2025 07:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાજ ઘેલાણી પર તૂટી પડ્યો દુઃખનો પહાડઃ વ્હાલાં નાનીની ચિર વિદાય

Viraj Ghelani Nani passes away: સોશ્યલ મીડિયાનો જાણીતો ગુજરાતી ઈન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીના નાનીનું નિધન થયું છે, આ સમાચાર અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ સોશ્યલ મીડિયા દ્વારા આપ્યા છે

25 June, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

MaJaની લાઈફમાં થશે નવી એન્ટ્રી! મલ્હાર અને પૂજા બનશે પેરેન્ટ્સ કે કોફીપ્રેન્યોર?

Malhar Thakar and Puja Joshi’s little world is expanding: ઢોલિવુડના મોસ્ટ લવિંગ કપલના મલ્હાર ઠાકર અને પૂજા જોષીના જીવનમાં કોઈક નવું આવી રહ્યું છે, પણ કોણ?! કપલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટે ફેન્સને વિચાર કરતા મુકી દીધા

24 June, 2025 06:59 IST | Mumbai | Rachana Joshi


અન્ય આર્ટિકલ્સ

રામ કપૂર

રામ કપૂર બન્યો ૫.૨૧ કરોડ રૂપિયાની લમ્બોર્ગિની લેનારો પહેલો ભારતીય

સોશ્યલ મીડિયા પર રામની આ કારની તસવીરો અને વિડિયો વાઇરલ થઈ રહ્યાં છે.

18 June, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. અમી ત્રિવેદી વોરા

રંગભૂમિનાં આ ઍક્ટ્રેસ એક કૉલેજનાં પ્રિન્સિપાલ પણ છે

ડૉ. અમી ત્રિવેદી વોરા, જેને રંગમંચ મોટી અમી ત્રિવેદી તરીકે ઓળખે છે તેઓ નાનપણથી રંગમંચ અને જુદાં-જુદાં કલાક્ષેત્રો સાથે જોડાયેલાં હતાં. જોકે એમ છતાં ભણવામાં હોશિયાર અને યુનિવર્સિટી ટૉપર એવાં અમીબહેને ભણવાનું મૂક્યું નહીં...

15 June, 2025 06:58 IST | Mumbai | Jigisha Jain
રાધિકા આપ્ટે

ફિલ્મ-ઇન્ડસ્ટ્રી નવી-નવી મમ્મી બનેલી ઍક્ટ્રેસ માટે સપોર્ટિવ નથી

રાધિકા આપ્ટેએ પોતાના અનુભવ પછી વાસ્તવિકતાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી છે

08 June, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

જ્યારે સંગીત માત્ર શોખ નહીં, ઓળખ બની જાય છે, ત્યારે તાલ અને રાગ ભાષા બની જાય છે

દર વર્ષે 21 જૂને વિશ્વ સંગીત દિવસ (World Music Day) ઉજવાય છે, એક એવો દિવસ જ્યારે સંગીતપ્રેમીઓ અને કલાકારો સંગીતની શક્તિ અને ભાવનાત્મક અસરનો ઉત્સવ મનાવે છે. સંગીત એ માત્ર રાગ, તાલ કે શબ્દોનો સમૂહ નથી, પણ એક જીવંત અનુભવ છે, જે આપણા જીવનના ઉતાર-ચઢાવમાં આપણી સાથે રહે છે. આ ખાસ દિવસે, ગુજરાતી મિડ-ડેએ સંગીત જગતમાં પોતાનું સ્થાન બનાવનારા ઘણા પ્રતિભાશાળી કલાકારો સાથે ખાસ વાતચીત કરી - જેમાં જાહ્‌નવી શ્રીમાંકર, નિશા કાપડિયા, આશિતા લિમયે, પાર્થ ભરત ઠક્કર અને મહર્ષિ પંડ્યાનો સમાવેશ થાય છે. ગુજરાતી મિડ-ડેએ આ પ્રતિભાશાળી કલાકારો સાથે વાતચીત દરમિયાન સંગીતને લઈને તેમના અનુભવ વિશે કેટલાક સરળ પરંતુ હૃદયસ્પર્શી પ્રશ્નો કર્યા. અમે પૂછ્યું કે તેમનો સંગીત સાથેનો પરિચય ક્યારે અને કેવી રીતે થયો? સંગીતે તેમના જીવનમાં શું બદલાવ લાવ્યો? તેમના માટે સંગીતનો અર્થ શું છે? અને એવું કયું એક ગીત કે રાગ છે જે તેમના મનને શાંતિ આપે છે? દરેક કલાકારે પોતાના જીવનના અનુભવો વિશે પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યું. આ તમામ રસપ્રદ વાતો અને જવાબોની વિગતવાર રજૂઆત તમે આગળના લેખમાં વાંચી શકશો.
22 June, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

સમન્થા રુથ પ્રભુનું મંદિર

સમન્થાના ફૅને આંધ્ર પ્રદેશમાં બનાવ્યું તેનું મંદિર

ફૅને જણાવ્યું કે હું તેના કામથી બહુ પ્રભાવિત છું એટલે જ તેનો ભક્ત બની ગયો છું.

01 May, 2025 06:41 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
NCPA

આવતી કાલથી શરૂ થાય છે NCPAનો ત્રણ દિવસનો ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ વસંત

લોકપ્રિય ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ ‘વસંત’ ૨૫થી ૨૭ એપ્રિલ દરમ્યાન નરીમાન પૉઇન્ટના નૅશનલ સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ‍્સ (NCPA)માં ફરી યોજાઈ રહ્યો છે જેમાં મૌલિક, પ્રાયોગિક અને વિચારોત્તેજક નાટકોની ભજવણી થશે.

25 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિંજલ દવે

કિંજલ દવેએ ઉજ્જૈનમાં કર્યાં બાબા મહાકાલનાં દર્શન

સિંગર અને ઍક્ટ્રેસ કિંજલ દવે બુધવારે ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શન કરવા ગઈ હતી. ત્યાં તેણે મહાકાલનાં દર્શન કર્યાં હતાં અને ભસ્મ-આરતીમાં ભાગ લીધો હતો. આ સમગ્ર પૂજા દરમ્યાન કિંજલ ભક્તિમાં લીન હતી.

18 April, 2025 11:12 IST | Ujjai | Gujarati Mid-day Correspondent

`ગોતી લો` બનાવવા  પાછળની મહેનત પર દીપક અંતાણીએ કરી ખૂલીને વાત

`ગોતી લો` બનાવવા પાછળની મહેનત પર દીપક અંતાણીએ કરી ખૂલીને વાત

`ગોતી લો` એક હૃદયસ્પર્શી વાર્તા છે જે દાદાજીની ગેજેટ-વ્યસની પરિવારને તેમના મૂળમાં પાછા લાવવાની ચતુરાઈભરી યોજનાને અનુસરે છે. એક મોહક ગામમાં સેટ કરેલી આ વાર્તા પ્રગટ થાય છે જ્યારે પરિવારે તેમના પૂર્વજોના ઘરને બચાવવા માટે પરંપરાગત રમતો પડકાર જીતવો પડે છે - એકબીજા સાથે ફરીથી જોડાવું, તેમનો વારસો અને સ્ક્રીનની બહાર અસ્તિત્વમાં રહેલા આનંદ. આ વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં, દિગ્દર્શક દીપક અંતાણી `ગોતી લો`ને જીવંત બનાવવા પાછળની વિચારશીલ પ્રક્રિયા શેર કરે છે. કાસ્ટિંગ પસંદગીઓથી લઈને સ્થાન શોધવા અને આત્માને ઉત્તેજિત કરનાર શીર્ષક ગીત બનાવવા સુધી, તે પ્રેરણા વિશે ખુલીને વાત કરે છે જેણે ટીમને પરંપરા, કુટુંબ અને એકતામાં ઊંડાણપૂર્વક મૂળ ધરાવતી વાર્તા કહેવા માટે પ્રેરિત કરી.

30 June, 2025 08:19 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK