મુંબઈ સેન્ટ્રલ–હજરત નિઝામુદ્દીન ઑગસ્ટ ક્રાન્તિ રાજધાની તેજસ એક્સપ્રેસ આજથી દાહોદ સ્ટેશન પર ઊભી રહેશે

16 July, 2025 11:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ જ રીતે મુંબઈ જતી વખતે આ ટ્રેન ૧૭ જુલાઈથી દાહોદ રેલવે સ્ટેશન પર રાત્રે ૨-૩૧ વાગ્યે આવશે અને ૨-૩૩ વાગ્યે ઊપડશે.

તેજસ એક્સપ્રેસ ટ્રેન

મુંબઈ સેન્ટ્રલ અને હજરત નિઝામુદ્દીન વચ્ચે દોડતી ઑગસ્ટ ક્રાન્તિ રાજધાની તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રાયોગિક ધોરણે હવેથી દાહોદ રેલવે સ્ટેશન પર આજથી ઊભી રહેશે.

મુંબઈથી આ ટ્રેન દાહોદ સ્ટેશને રાત્રે ૧૧-૩૮ વાગ્યે આવશે અને ૧૧-૪૦ વાગ્યે ઊપડશે. આ જ રીતે મુંબઈ જતી વખતે આ ટ્રેન ૧૭ જુલાઈથી દાહોદ રેલવે સ્ટેશન પર રાત્રે ૨-૩૧ વાગ્યે આવશે અને ૨-૩૩ વાગ્યે ઊપડશે.

કોરોના અપડેટ

 મુંબઈમાં ગઈ કાલે નવા ૩ કેસ નોંધાયા

 મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૧૩ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૪૧

mumbai central irctc dahod news indian railways central railway mumbai mumbai news mumbai trains