ઉજ્જૈનમાં મુખ્ય પ્રધાને કર્યું મહાકાલ સામે શસ્ત્રપ્રદર્શન

09 March, 2026 02:41 PM IST  |  Ujjain | Gujarati Mid-day Correspondent

તેમણે લાઠીદાવનું પ્રદર્શન કરીને સૌને ચકિત કરી દીધા હતા. ઉજ્જૈનમાં યોજાયેલી રંગપંચમીની ગેરમાં પચાસ ક્વિન્ટલ ગુલાલ વપરાયો હતો.

ઉજ્જૈનમાં મુખ્ય પ્રધાને કર્યું મહાકાલ સામે શસ્ત્રપ્રદર્શન

રંગપંચમી નિમિત્તે ગઈ કાલે ઉજ્જૈનમાં મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે જનતા સાથે હોળી રમ્યા હતા અને મહાકાલ મંદિરમાં પૂજા કરીને શસ્ત્રપ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેમણે લાઠીદાવનું પ્રદર્શન કરીને સૌને ચકિત કરી દીધા હતા. ઉજ્જૈનમાં યોજાયેલી રંગપંચમીની ગેરમાં પચાસ ક્વિન્ટલ ગુલાલ વપરાયો હતો.

ujjain culture news festivals national news madhya pradesh