Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Ujjain

લેખ

પ્રતીકાત્મક તસવીર

મધ્ય પ્રદેશમાં ૧૯ ધાર્મિક શહેરોમાં શરાબના વેચાણ પરનો પ્રતિબંધ અમલમાં આવી ગયો

નશામુક્તિની દિશામાં ઐતિહાસિક કદમ

03 April, 2025 06:53 IST | Bhopal | Gujarati Mid-day Correspondent
ઉજ્જૈનમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં પવિત્ર જળથી જળાભિષેક

ઉજ્જૈનમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં જળથી જળાભિષેક

મધ્ય પ્રદેશના ઉજ્જૈનસ્થિત મહાકાલેશ્વર મંદિરમાં બાબા મહાકાલને ગરમીથી બચાવવા માટે ભસ્મ આરતી બાદ ૧૧ નદીઓનાં પવિત્ર જળથી જલાભિષેક શરૂ કરવામાં આવશે જે સંધ્યા આરતી સુધી સતત જારી રહેશે.

28 March, 2025 11:02 IST | Ujjain | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર

આમાં કંઈ ખોટું નથી

મહાકાલ ચલોમાં શિવલિંગને ગળે વળગાડવાના વિવાદના મુદ્દે અક્ષય કુમારે આખરે કરી સ્પષ્ટતા

02 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઊંઝાના શ્રી ઊમિયા માતાના મંદિરે વિજયકુમાર પત્ની કિરણબહેન સાથે.

ધાર્મિક સ્થળોએ જવાની ધૂન સવાર છે આ દંપતી પર

ગાર્મેન્ટ્સમાં બ્રોકરનું કામ કરતા વિરારના વિજયકુમાર જાની અને તેમનાં પત્ની કિરણબહેન દર વર્ષે અચૂક ધાર્મિક યાત્રા કરે છે. એમાં પણ વિજયકુમાર દર વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન દોઢ મહિનો ભંડારામાં સેવા આપે છે

11 February, 2025 02:43 IST | Mumbai | Heena Patel

ફોટા

તસવીર સૌજન્ય : એએનઆઇ

Maha Shivratri 2024 : દેશભરમાં અનેરી શિવભક્તિ, જુઓ તસવીરોમાં

Maha Shivratri 2024 : મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે. પુરાણો અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. ભગવાન શિવની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે મહાશિવરાત્રી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ગઈકાલે મહાશિવરાત્રીના અવસરે દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી હતી. જોઈએ દેશભરમાં થયેલી અનેરી શિવભક્તિની ઉજવણી તસવીરોમાં…

09 March, 2024 08:15 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
લગ્ન પહેલા આશીર્વાદ લેવા પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢા પહોંચ્યા મહાકાલેશ્વરના દર્શને

પરિણીતિ અને રાઘવે કર્યા મહાકાલેશ્વરના દર્શન, જુઓ તસવીરો

પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાની લગ્નની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે, તેથી તેઓ સતત ચર્ચામાં છવાયેલા છે.

26 August, 2023 09:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

વાણી કપૂર અને રાશિ ખન્નાએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કર્યા

વાણી કપૂર અને રાશિ ખન્નાએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન કર્યા

બૉલિવૂડ અભિનેત્રીઓ વાણી કપૂર અને રાશિ ખન્નાએ ૨૮ મેના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી. પ્રાર્થના કર્યા પછી અભિનેત્રીઓએ જણાવ્યું કે, આ લાગણી અદ્ભુત છે. ન્યુઝ એજન્સી ANI સાથે વાત કરતી વખતે, રાશિ ખન્નાએ કહ્યું, ‘તે આનંદની વાત હતી. મને આશા છે કે મહાકાલ અમને ફરીથી બોલાવશે.’ વાણી કપૂરે કહ્યું, ‘તે શાનદાર લાગણી હતી’.

29 May, 2024 01:35 IST | Ujjain
મહા શિવરાત્રી 2024: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલ આરતી કરવામાં આવી

મહા શિવરાત્રી 2024: ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં મહાકાલ આરતી કરવામાં આવી

મહા શિવરાત્રી 2024 ના વિશેષ અવસર પર મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં સ્થિત મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી અને સવારની આરતી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રિ પર ભગવાન શિવ અને દેવી પાર્વતીની સમગ્ર દેશમાં ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન શિવે આ રાત્રે બીજી વાર તેમની દૈવી પત્ની મા શક્તિ સાથે લગ્ન કર્યા હતા

08 March, 2024 12:08 IST | Delhi
બીજેપી સાંસદ રવિ કિશને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજા

બીજેપી સાંસદ રવિ કિશને ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં કરી પૂજા

18 ડિસેમ્બરે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજારીઓએ પ્રાર્થના કરી અને `ભસ્મ આરતી` કરી હતી. બીજેપી સાંસદ રવિ કિશને અહીં પ્રાર્થના કરી હતી. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીમાં પણ તેઓ હાજર રજ્યા હતા.

18 December, 2023 06:10 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK