14 June, 2025 10:43 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વારાણસીમાં ગંગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી
અમદાવાદના પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારા લોકોને ગુરુવારે વારાણસીમાં ગંગા સેવા નિધિ દ્વારા ગંગા આરતી દરમ્યાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
ગઈ કાલે હરિદ્વારમાં પણ લોકોએ દીપદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
જ્યારે ત્રિપુરાના અગરતલામાં હાવભાવથી લાગણીઓ વ્યક્ત કરતા કલાકારોએ ગઈ કાલે હાથમાં મિનિએચર વિમાનો લઈને શ્રદ્ધાંજલિ આપી હતી.