08 April, 2025 12:49 PM IST | Gangtok | Gujarati Mid-day Correspondent
સિક્કિમની ડોક-લા ચૌકી પાસે આવેલું ભારતની સરહદનું સૌથી પહેલું ગામ દિચુમાં પહેલી વાર વીજળી પહોંચી છે
સિક્કિમની ડોક-લા ચૌકી પાસે આવેલું ભારતની સરહદનું સૌથી પહેલું ગામ દિચુમાં પહેલી વાર વીજળી પહોંચી છે. દિચુ એ અરુણાચલ પ્રદેશનું છેક છેવાડે આવેલું સરહદી ગામ છે. અહીં સિક્કિમ સરકાર અને ભારતીય આર્મીની મદદથી ગામમાં વીજળી પહોંચાડવામાં આવી હતી.