હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે મચાવી તબાહી ૧૦ દિવસમાં ૩૪ જણના જીવ ગયા

30 June, 2025 08:57 AM IST  |  Shimla | Gujarati Mid-day Correspondent

અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન, પાણી ભરાવાની અને કનેક્ટિવિટી ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ૨૦ જૂનથી ગઈ કાલ સુધીમાં ​અતિવૃષ્ટિને કારણે ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ગઈ કાલે શિમલામાં તૂટી પડેલા ઝાડ નીચે ચગદાઈ ગયેલી કાર.

હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદે ઠેર-ઠેર ભારે તબાહી મચાવી છે.

ગઈ કાલે સોલનમાં શિમલા-કાલકા હેરિટેજ રેલવેલાઇન પર ભૂસ્ખલન થવાને લીધે એ ખોરવાઈ ગઈ હતી.

અનેક જિલ્લાઓમાં ભૂસ્ખલન, પાણી ભરાવાની અને કનેક્ટિવિટી ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ૨૦ જૂનથી ગઈ કાલ સુધીમાં ​અતિવૃષ્ટિને કારણે ૩૪ લોકોએ જીવ ગુમાવ્યા છે.

himachal pradesh shimla Weather Update monsoon news national news news landslide