ડૉગ પણ કરે યોગ

21 June, 2025 08:38 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

આ શ્વાન NDRF દ્વારા ટ્રેઇન થયેલો છે

NDRFના જવાનો સાથે યોગનાં આસનો કરતો શ્વાન

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લાના સુઈ નામના ગામમાં ગઈ કાલે અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્યાએ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ના જવાનો સાથે યોગનાં આસનો કરતો શ્વાન.

આ શ્વાન NDRF દ્વારા ટ્રેઇન થયેલો છે.

international yoga day yoga jammu and kashmir Border Security Force national news news