19 November, 2025 10:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ૫૫,૦૦૦ રૂપિયાની કિંમત ધરાવતી રોમન બાઘ ઘડિયાળ પહેરી હતી. આ ઘડિયાળના ડાયલ પર ૧૯૪૭નો એક રૂપિયાનો સિક્કો છે અને એમાં ચાલતા વાઘનું પ્રતીક છે. ૪૩ મીમીની સ્ટેનલેસ સ્ટીલ ઘડિયાળ જૅપનીઝ મિયોટા મૂવમેન્ટનો ઉપયોગ કરે છે. આ ઘડિયાળ એક ભારતીય-જયપુર વૉચ કંપની દ્વારા બનાવવામાં આવી છે.