ચાલતી સ્કૂલ-વૅનમાં આગ લાગી, પાંચ બાળકો અને ડ્રાઇવર દાઝ્યાં

11 April, 2026 08:05 AM IST  |  Raebareli | Gujarati Mid-day Correspondent

અચાનક શૉર્ટ સર્કિટ થતાં ચાલતી વૅને આગ પકડી લીધી હતી

લોકોએ હિંમત કરીને બાળકોને વૅનમાંથી નીકળવામાં મદદ કરતાં જાનહાનિ થઈ નહોતી

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બાળકોની ભરેલી એક સ્કૂલ-વૅનમાં અચાનક જ ભીષણ આગ લાગી હતી. ગનીમત રહી કે બાળકોને ઝડપથી કારમાંથી બહાર કાઢી લેવામાં આવ્યાં. એમ છતાં પાંચ બાળકો અને સ્કૂલ-વૅનનો ડ્રાઇવર ગંભીર રીતે દાઝ્યાં છે. અચાનક શૉર્ટ સર્કિટ થતાં ચાલતી વૅને આગ પકડી લીધી હતી. બાળકો ગભરાઈ જતાં બૂમાબૂમ કરવા લાગ્યાં હતાં, પરંતુ આસપાસના લોકોએ હિંમત કરીને બાળકોને વૅનમાંથી નીકળવામાં મદદ કરતાં જાનહાનિ થઈ નહોતી. 

fire incident uttar pradesh road accident national news news