✕

૧૦૦૦ ઢોલવાદકોએ મનાવી વાંગલા મહોત્સવની સુવર્ણ જયંતી

13 November, 2026 12:53 PM IST  |  Meghalaya | Gujarati Mid-day Correspondent

મેઘાલયના ગારો સમુદાયમાં પાકની લણણી પછી ખાસ પ્રકૃતિને ધન્યવાદ કહેવાનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ માટે ૧૯૭૬માં ૧૦૦ ઢોલવાદકોએ ભેગા મળીને ઉત્સવ ઊજવવાનું શરૂ કરેલું એને સ્થાનિકો વાંગલા મહોત્સવ તરીકે ઓળખે છે.

વાંગલા મહોત્સવની સુવર્ણ જયંતી

મેઘાલયના ગારો સમુદાયમાં પાકની લણણી પછી ખાસ પ્રકૃતિને ધન્યવાદ કહેવાનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ માટે ૧૯૭૬માં ૧૦૦ ઢોલવાદકોએ ભેગા મળીને ઉત્સવ ઊજવવાનું શરૂ કરેલું એને સ્થાનિકો વાંગલા મહોત્સવ તરીકે ઓળખે છે. આ વર્ષે વાંગલા મહોત્સવનું ૫૦મું વર્ષ એટલે કે સુવર્ણ જયંતી હતી. સૂર્યદેવને સમર્પિત આ મહોત્સવમાં આ વર્ષે ૧૦૦૦ ઢોલવાદકો અને ૩૦૦૦ નૃત્યાંગનાઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

meghalaya festivals national news news offbeat news culture news