T20 મુંબઈ લીગનો ચહેરો બનશે રોહિત શર્મા

18 April, 2025 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતનાે ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા T20 મુંબઈ લીગનો ઍમ્બૅસૅડર બનશે. આ લીગ ૨૦૧૮ અને ૨૦૧૯માં રમાઈ હતી, ત્યાર બાદ કોરોનાવાઇરસના રોગચાળાને કારણે એની આગામી સીઝન યોજાઈ શકી નહોતી.

રોહિત શર્મા

ભારતનાે ટેસ્ટ અને વન-ડે કૅપ્ટન રોહિત શર્મા T20 મુંબઈ લીગનો ઍમ્બૅસૅડર બનશે. આ લીગ ૨૦૧૮ અને ૨૦૧૯માં રમાઈ હતી, ત્યાર બાદ કોરોનાવાઇરસના રોગચાળાને કારણે એની આગામી સીઝન યોજાઈ શકી નહોતી. IPL 2025 બાદ યોજાનારી આ ટુર્નામેન્ટમાં શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ જેવા સ્ટાર્સ પણ રમશે એવી આશા મુંબઈ ક્રિકેટ અસોસિએશન રાખી રહ્યું છે. આ ટુર્નામેન્ટમાં રમવા માટે ૨૮૦૦થી વધુ પ્લેયર્સની અરજી મળી છે.

rohit sharma coronavirus t20 cricket news sports news