સચિને મુખ્ય પ્રધાનને આપ્યું દીકરાનાં લગ્નનું આમંત્રણ

19 February, 2026 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુનનાં લગ્ન ત્રીજીથી પાંચમી માર્ચ દરમ્યાન છે

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

સચિન તેન્ડુલકર અને પત્ની અંજલિએ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના દીકરા અર્જુનનાં લગ્નું આમંત્રણ-કાર્ડ આપ્યું હતું. અર્જુન અને બિઝનેસવુમન સાનિયા ચંડોકનાં ત્રીજીથી પાંચમી માર્ચ દરમ્યાન મુંબઈમાં લગ્ન યોજાવાનાં છે.

devendra fadnavis sachin tendulkar arjun tendulkar m maharashtra celebrity wedding cricket news sports sports news