વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક ફિફ્ટી પ્લસ સ્કોર પછી સંજુ સૅમસન સતત ત્રણ મૅચથી ફ્લૉપ

03 July, 2026 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે IPL 2026 બાદ ભારત માટે આયરલૅન્ડ સામેની બે મૅચમાં તેણે પાંચ રન અને ઝીરો નોંધાવ્યા બાદ અંગ્રેજ ટીમ સામે પહેલી મૅચમાં ૧ રન કર્યો હતો. ક્રિકેટજગતમાંથી આઉટ ઑફ ફૉર્મ ચાલી રહેલા સંજુ સૅમસનને બદલે વૈભવ સૂર્યવંશીને તક આપવાનાં સૂચન મળી રહ્યાં છે.

વર્લ્ડ કપમાં હૅટ-ટ્રિક ફિફ્ટી પ્લસ સ્કોર પછી સંજુ સૅમસન સતત ત્રણ મૅચથી ફ્લૉપ

મેન્સ T20 વર્લ્ડ કપ 2026 બાદ ઓપનર સંજુ સૅમસન ભારત માટે અપેક્ષા અનુસારનું પ્રદર્શન કરી શક્યો નથી. વર્લ્ડ કપ દરમ્યાન છેલ્લી ત્રણ મૅચમાં સંજુ સૅમસને વેસ્ટ ઇન્ડીઝ સામે ૯૭ રન અણનમ, ઇંગ્લૅન્ડ સામે સેમી-ફાઇનલમાં ૮૯ રન અને ન્યુ ઝીલૅન્ડ સામે ફાઇનલમાં ૮૯ રન કર્યા હતા. 
જોકે IPL 2026 બાદ ભારત માટે આયરલૅન્ડ સામેની બે મૅચમાં તેણે પાંચ રન અને ઝીરો નોંધાવ્યા બાદ અંગ્રેજ ટીમ સામે પહેલી મૅચમાં ૧ રન કર્યો હતો. ક્રિકેટજગતમાંથી આઉટ ઑફ ફૉર્મ ચાલી રહેલા સંજુ સૅમસનને બદલે વૈભવ સૂર્યવંશીને તક આપવાનાં સૂચન મળી રહ્યાં છે.

sanju samson cricket news sports news sports england world cup