Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


World Cup

લેખ

વિરાટ કોહલી

૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપમાં રમવાના સંકેત આપી દીધા કિંગ કોહલીએ

કાર્યક્રમમાં હાજર પ્રેક્ષકોએ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટનના જવાબને તાળી અને હસતા મોઢે વધાવી લીધો હતો. ૩૬ વર્ષનો વિરાટ કોહલી આવતા વર્લ્ડ કપ સુધીમાં ૩૯ વર્ષનો થઈ જશે.

03 April, 2025 06:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બ્રાઝિલની ફૂટબોલ ટીમ

ચેન્નઈમાં બ્રાઝિલ અને ભારતના સ્ટાર ફુટબૉલર્સની મૅચ જોવા ઊમટ્યા ૨૩,૦૦૦ પ્લસ ફૅન્સ

રોમાંચક મૅચ જોવા તામિલનાડુના ઉપમુખ્ય પ્રધાન અને સ્પોર્ટ્સ મિનિસ્ટર ઉદયનિધિ સ્ટૅલિન સહિત ૨૩,૦૦૦થી વધુ ફુટબૉલ ફૅન્સ સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.

01 April, 2025 10:42 IST | Chennai | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદના ડ્રેસિંગ રૂમમાં ઝીશાન અન્સારીને અવૉર્ડ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું.

૨૦૧૬ની અન્ડર-19 ભારતીય ટીમનો સૌથી યંગ પ્લેયર ઝીશાન અન્સારી છેક હવે ચમક્યો

એ ટીમના ઈશાન કિશન સહિત છ પ્લેયર્સ ભારતીય સિનિયર ટીમ માટે પણ રમી ચૂક્યા છે, પરંતુ અવગણનાના કારણે તેને વધુ તક નહોતી મળી

01 April, 2025 10:25 IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
ભારતીય ટીમ વન-ડે અને T20 મૅચ માટે ઑસ્ટ્રેલિયાની ટૂર કરશે

ભારતીય ટીમ ઑક્ટોબર નવેમ્બરમાં વન-ડે અને T20 મૅચ માટે ઑસ્ટ્રેલિયાની ટૂર કરશે

ભારતીય મેન્સ ટીમ આ વર્ષે ૧૯ ઑક્ટોબરથી ૮ નવેમ્બર વચ્ચે ઑસ્ટ્રેલિયામાં વા​ઇટ બૉલ ક્રિકેટની સિરીઝ રમવા જશે. એમાં ૫૦-૫૦ ઓવરની મૅચ ડે-નાઇટ અને ૨૦-૨૦ ઓવરની મૅચ નાઇટ મૅચ રહેશે. આગામી સીઝન દરમ્યાન ઑસ્ટ્રેલિયાનાં તમામ રાજ્યો અને પ્રદેશોમાં પુરુષોની મૅચ યોજાશે

31 March, 2025 05:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કમાલનું ડેકોરેશન

મુંબઈકર્સે કર્યું છે કમાલનું ડેકોરેશન, જુઓ અનોખા ગણેશ પંડાલ તસવીરોમાં

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

14 September, 2024 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણપતિ બાપ્પાનું અદભૂત ડેકોરેશન

વર્લ્ડ કપ અને ઑલિમ્પિક્સના મેદાનમાં બિરાજ્યા છે ગણપતિ બાપા, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

13 September, 2024 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદભૂત ડેકોરેશન

ગણેશ પંડાલની સજાવટમાં ક્રિકેટ અને આધ્યાત્મિક્તાનો રંગ, જુઓ તસવીરો

અત્યારે ગણેશ ચતુર્થીનો જબ્બર માહોલ જામ્યો છે! બાપ્પા માટે ઠેર-ઠેર જુદીજુદી થીમ આધારિત ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે. આજે તેવા જ અદભૂત ડેકોરેશન માણીએ.

12 September, 2024 12:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાપ્પાની વિક્ટરી પરેડ નીકળી છે ભાઈ ભાઈ

વિઘ્નહર્તાએ જીત્યો T20 વર્લ્ડ કપ, જુઓ જુઓ ચેમ્પિયન બસમાં તેમની પરેડ નીકળી છે!

ગણેશ ચતુર્થીનો આજે બીજો દિવસ છે. મુંબઈના પંડાળ અને કેટલાય ઘરોમાં ગણપતિ બાપ્પા મોરયાનો જયઘોષ થઈ રહ્યો છે. આ સાથે જ મુંબાઈકરો પોતપોતાની રીતે ઉત્સાહિત થઈ બાપ્પાની ભક્તિમાં તલ્લીન છે. ક્યાંક બાપ્પાની ભક્તિ સાથે દેશપ્રેમ પણ છલકાઈ રહ્યો છે. મુંબઈના એક પરિવારમાં T20 વર્લ્ડ કપ 2024 જીત્યા ભારતીય ક્રિકેટ ટીમ માટે મુંબઇમાં જે બસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું તે બસની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષથી હાર્દિક દિલીપ પારેખના ઘરે બાપ્પા આવે છે. આ વર્ષે તો બાપ્પા ક્રિકેટ પ્લેયરના ગેટઅપમાં શોભી રહ્યા છે.

08 September, 2024 10:10 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કારણ કે તે ભારતના T20 વર્લ્ડ કપની જીત પછી પહેલી વાર તેના વતન વડોદરાની મુલાકાતે આવ્યો હતો.

16 July, 2024 03:45 IST | Vadodara
ટીમ ઇન્ડિયાને 11 કરોડના ઈનામને બદલે ખેડૂતોને સહાય આપવી જોઈએ: વિજય વડેટ્ટીવાર

ટીમ ઇન્ડિયાને 11 કરોડના ઈનામને બદલે ખેડૂતોને સહાય આપવી જોઈએ: વિજય વડેટ્ટીવાર

મહારાષ્ટ્ર સરકારે ભારતીય ક્રિકેટ ટીમ માટે રૂ. 11 કરોડની ઈનામી રકમની જાહેરાત કર્યા પછી, મહારાષ્ટ્ર વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સરકારને પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે "શું જરૂર હતી" અને કહ્યું કે રાજ્યની કાયદો અને વ્યવસ્થા નિયંત્રણની બહાર ગઈ છે. છેલ્લા 4 મહિનામાં 1068 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જો તેઓએ પીડિત ખેડૂતોને પૈસા આપ્યા હોત તો સારું થાત. તેઓએ ભારતીય ક્રિકેટ ટીમને આટલી મોટી રકમ આપી, તેની શું જરૂર હતી?... ટીમ ઈન્ડિયા પોતાના માટે નહીં પણ દેશ માટે રમી, આ કારણે તેમના સ્વાગત માટે રસ્તાઓ ઉભરાઈ ગયા... યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે, ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેઓ મોટી રકમો આપી રહ્યા છે... મહારાષ્ટ્ર પહેલેથી જ રૂ. 7.92 લાખ કરોડના કર્જ હેઠળ છે અને તેઓ લાડલી બહન યોજના માટે વધુ રૂ. 1 લાખ કરોડ ખર્ચવા જઈ રહ્યા છે. ડ્રગ્સના કારણે યુવાનો જોખમમાં મુકાઈ ગયા છે. તેઓ પૈસા લાવવા અને સરકારો બનાવવામાં વ્યસ્ત છે.", એવું વિજય વડેટ્ટીવારે કહ્યું હતું.

06 July, 2024 06:30 IST | Mumbai
ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

ક્રિકેટર કુલદીપ યાદવનું કાનપુરમાં ભવ્ય સ્વાગત, ચાહકોએ કરી જીતની ઉજવણી

ભારતના સ્પિનર બૉલર ક્રિકેટર કુલદીપ યાદવનું તેના શહેર કાનપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 6 જુલાઈના રોજ કુલદીપ પોતાના ઘરે પરત ફર્યો હતો. કુલદીપને વધાવવા સમર્થકોની મોટી ભીડ જોવા મળી હતી. આ અંગે કુલદીપે કહ્યું કે “વર્લ્ડ કપ ખેલાડીઓ કરતાં પણ વધુ ભારતીય ફૅન્સનો છે.”

06 July, 2024 06:24 IST | Kanpur
હાર્દિક પંડ્યાએ `કમબૅક’ યાદ કરતાં પીએમ મોદી સાથે તેના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો

હાર્દિક પંડ્યાએ `કમબૅક’ યાદ કરતાં પીએમ મોદી સાથે તેના સંઘર્ષ વિશે ખુલાસો કર્યો

ભારતના સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ છેલ્લા છ મહિનામાં ડ્રામેટિક બદલાવનો અનુભવ કર્યો છે. વ્યક્તિગત સંઘર્ષનો સામનો કર્યા પછી, તેણે ભારતને T20 વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવા માટે પાછો ફર્યો. ચોથી જુલાઈના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત પછી, પંડ્યાએ કહ્યું કે કેવી રીતે મેદાન પરના તેના પ્રદર્શને ક્રિટીક્સને ચૂપ કર્યા. ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતની જીતમાં હાર્દિકનું યોગદાન મહત્ત્વનું હતું.

06 July, 2024 01:49 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK