વિજય હઝારે ટ્રોફીમાં વિદર્ભ ચૅમ્પિયન

19 January, 2026 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે વખતની ચૅમ્પિયન ટીમ સૌરાષ્ટ્ર ચોથી વખત, જ્યારે વિદર્ભ સતત બીજી વખત ફાઇનલ મૅચ રમવા ઊતર્યાં હતાં. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા વિદર્ભે ૫૦ ઓવરમાં ૩૧૭/૮નો સ્કોર કર્યો હતો. જોકે સૌરાષ્ટ્ર ૨૭૯ રનમાં ઑલઆઉટ થઈ જતાં વિદર્ભ ચૅમ્પિયન બન્યું હતું.

અથર્વ તાઇડેએ ૧૨૮ રન ફટકાર્યા હતા.

વિજય હઝારે ટ્રોફી ૨૦૨૫-’૨૬ની ફાઇનલ મૅચ ગઈ કાલે સૌરાષ્ટ્ર અને વિર્દભ વચ્ચે રમાઈ હતી. બે વખતની ચૅમ્પિયન ટીમ સૌરાષ્ટ્ર ચોથી વખત, જ્યારે વિદર્ભ સતત બીજી વખત ફાઇનલ મૅચ રમવા ઊતર્યાં હતાં. ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરવા ઊતરેલા વિદર્ભે ૫૦ ઓવરમાં ૩૧૭/૮નો સ્કોર કર્યો હતો. જોકે સૌરાષ્ટ્ર ૨૭૯ રનમાં ઑલઆઉટ થઈ જતાં વિદર્ભ ચૅમ્પિયન બન્યું હતું.

vijay hazare trophy vidarbha saurashtra cricket news sports news sports