સાત્વિકસાઇરાજ-ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સમાં બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો

01 September, 2025 11:19 AM IST  |  Paris | Gujarati Mid-day Correspondent

શનિવારે મોડી રાતે તેમને ૧૧મી ક્રમાંકિત ચીની જોડી સામે ૬૭ મિનિટ ચાલેલી મૅચમાં ૧૯-૨૧, ૨૧-૧૮, ૧૨-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.

સાત્વિકસાઇરાજ-ચિરાગ શેટ્ટી

પૅરિસમાં આયોજિત વર્લ્ડ બૅડ્મિન્ટન ચૅમ્પિયનશિપ 2025માં ભારતની મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો. શનિવારે મોડી રાતે તેમને ૧૧મી ક્રમાંકિત ચીની જોડી સામે ૬૭ મિનિટ ચાલેલી મૅચમાં ૧૯-૨૧, ૨૧-૧૮, ૧૨-૨૧થી હારનો સામનો કરવો પડ્યો હતો.

badminton news world badminton championships paris india china sports news sports