સિકંદરનો ધી એન્ડ?

05 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નબળા પર્ફોર્મન્સને કારણે મુંબઈનાં અનેક થિયેટર્સે આ ફિલ્મને L2 : એમ્પુરન, ડિપ્લોમૅટ અને ગુજરાતી ફિલ્મ ઉંબરો તેમ જ ઑલ ધ બેસ્ટ પંડ્યાથી રિપ્લેસ કરી

સિકંદર ફિલ્મનું પોસ્ટર

સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ ‘સિકંદર’ બૉક્સ-ઑફિસ પર ખાસ કમાલ નથી કરી શકી. આ ફિલ્મના નબળા પર્ફોર્મન્સને કારણે મુંબઈનાં અનેક થિયેટર્સે વીક-એન્ડ પછી એને ‘L2 : એમ્પુરન’, ‘ડિપ્લોમૅટ’ અને ગુજરાતી ફિલ્મ ‘ઉંબરો’ તેમ જ ‘ઑલ ધ બેસ્ટ પંડ્યા’થી રિપ્લેસ કરી નાખી છે, કારણ કે આ ફિલ્મોને કારણે થિયેટર્સને ‘સિકંદર’ની સરખામણીમાં વધારે આવક થઈ રહી હતી. 

Salman Khan sikandar box office bollywood bollywood news bollywood buzz bollywood gossips entertainment news