હંમેશની જેમ આ વર્ષે પણ સાઉથની ઘણી સુપરહિટ ફિલ્મોની હિન્દી રીમેક બનાવવામાં આવી, પણ સાઉથમાં જે ફિલ્મો દર્શકોને પસંદ આવી, તેમના હિન્દી વર્ઝનનો દર્શકોએ સ્પષ્ટ રીતે અસ્વીકાર કર્યો છે. શાહિદ કપૂર અભિનીત `જર્સી`થી લઈને હ્રિતિક રોશનની `વિક્રમ વેધા` સુધી બૉક્સ ઑફિસ પર કોઈનો જાદૂ ચાલી શક્યો નહીં. તો જાણો એવી ફિલ્મો વિશે જેને બૉલિવૂડ રીમેક બૉક્સ ઑફિસ પર ધોવાઈ ગઈ.
22 December, 2022 05:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent