આજે રીરિલીઝ થઈ છે ડર

05 April, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ વાતની જાહેરાત થઈ

ફિલ્મ ‘ડર’

૧૯૯૩માં રિલીઝ થયેલી બૉલીવુડની થ્રિલર ફિલ્મ ‘ડર’માં શાહરુખ ખાન, જુહી ચાવલા અને સની દેઓલે ઍક્ટિંગ કરી હતી. આ ફિલ્મ ૪ એપ્રિલના દિવસે એટલે કે આજે રીરિલીઝ થઈ છે.  હાલમાં જ યશરાજ ફિલ્મ્સ દ્વારા ફિલ્મનું પોસ્ટર શૅર કરીને આ વાતની જાહેરાત કરવામાં આવી છે. યશ ચોપડાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ સાઇકોલૉજિકલ થ્રિલર હતી અને ફિલ્મની વાર્તા ઑબ્સેસિવ લવર રાહુલ (શાહરુખ ખાન)ના કિરણ (જુહી ચાવલા) પ્રત્યેના એકતરફી પ્રેમની આસપાસ ફરે છે.

Shah Rukh Khan juhi chawla darr bollywood bollywood buzz bollywood news box office entertainment news sunny deol yash raj films