તૃપ્તિ ડિમરીએ માણ્યો ગુજરાતી થાળીનો આસ્વાદ

13 April, 2025 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં તૃપ્તિ ડિમરીએ ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો હતો.

તૃપ્તિ પોતાના કેટલાક મિત્રો સાથે કાલબાદેવીના શ્રી ઠાકર ભોજનાલયમાં પહોંચી હતી.

તાજેતરમાં તૃપ્તિ ડિમરીએ ગુજરાતી થાળીનો આસ્વાદ માણ્યો હતો. તૃપ્તિ પોતાના કેટલાક મિત્રો સાથે કાલબાદેવીના શ્રી ઠાકર ભોજનાલયમાં પહોંચી હતી.

tripti dimri Gujarati food indian food kalbadevi mumbai bollywood bollywood news bollywood buzz entertainment news