લેજેન્ડરી સિંગર ડૉલી પાર્ટનના નિધનથી ચાહકો અને પ્રશંસકો દુઃખી છે. ડૉલી પાર્ટને 25 ઓગસ્ટના રોજ 80 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. બૉલિવૂડ અભિનેત્રીઓ પ્રિયંકા ચોપરા અને કરીના કપૂરે પણ તેમને યાદ કર્યા હતા અને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ આપી હતી.
26 August, 2026 04:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
લૉસ ઍન્જલસની આ રથયાત્રા સૌપ્રથમ 1977 માં યોજાઈ હતી. આ વર્ષે તેણી 50 મી વર્ષગાંઠ નિમિત્તે, ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે સંકળાયેલા ઇસ્કૉન પ્રણેતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ સમુદાયોના લોકો આ પરંપરામાં ભાગ લે છે, જે પાંચ દાયકાથી ચાલી રહી છે.
22 August, 2026 04:16 IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent
The End of Oak Street: ૧૪ ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ `ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ`ની સ્ક્રિપ્ટના વખાણ કરતા એન હેથવેએ ડેવિડ રોબર્ટ મિશેલના આ પ્રોજેક્ટમાં જોડાવાનું મુખ્ય કારણ જાહેર કર્યું છે
06 August, 2026 02:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કોલંબિયાના (Colombia) એક થિયેટરમાં સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન, ફિલ્મ પૂરી થાય તે પહેલાં જ ઘણા દર્શકોને ત્યાંથી જવાની ફરજ પાડવામાં આવી હતી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થયો છે.
04 August, 2026 09:10 IST | Colombia | Gujarati Mid-day Online Correspondent