Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



સોશ્યલ મીડિયાએ બનાવી દીધા સુપરસ્ટાર

એક-બે નહીં પણ અઢળક દાખલા મળશે જેમના જીવનમાં સોશ્યલ મીડિયાને કારણે જાણે કે સોનાનો સૂરજ ઊગ્યો. આજે વર્લ્ડ સોશ્યલ મીડિયા ડે છે

30 June, 2025 12:53 IST | Mumbai | Ruchita Shah

આ થ્રી-ઇન-વન ચાર્જર તમારી ટ્રાવેલ-કિટમાં જરૂર રાખજો

દરેક ડિવાઇસ માટે અલગ-અલગ ચાર્જર સાથે રાખવું થોડું મુશ્કેલ અને કંટાળાજનક બને છે ત્યારે થ્રી-ઇન-વન કૉમ્પૅક્ટ અને વાયરલેસ ચાર્જર એકસાથે ત્રણ ડિવાઇસને ચાર્જ કરશે અને બૅગમાં જગ્યા પણ બચાવશે

24 June, 2025 02:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Gen Z માટે માઇક્રો-રિટાયરમેન્ટ એ સ્ટૉપ નથી પરંતુ માત્ર પૉઝ છે

તેમના પ્રમોશન અને રિટાયરમેન્ટ ફન્ડને અસર થાય તો પણ જાણે છે કે ટેક્નૉલૉજીને કારણે નવી-નવી વિશાળ ક્ષિતિજો ખૂલી રહી છે એટલે ખાતરી છે કે આગળ રસ્તો અંધારો તો નથી જ.

24 June, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઇકો-ફ્રેન્ડ્લી ગૅસ-લાઇટરને તમારા રસોડામાં જરૂર રાખજો

રેગ્યુલર લાઇટર કરતાં વધુ સુરક્ષિત અને ટકાઉ ઇલેક્ટ્રિક લાઇટરને રીચાર્જ પણ કરી શકાય છે

23 June, 2025 12:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


અન્ય આર્ટિકલ્સ

બે વર્ષ પહેલાં બે ઓરડાની સ્કૂલનું જૂનું ખોરડું (ડાબે) અને આજે બાળકોના વિઝન મુજબનું કાચની દિવાલોવાળી નવી સ્કૂલની  ઇમારત.

૨ વર્ષ પહેલાં બંધ થવાની હતી એ સરકારી સ્કૂલ વિશ્વની ટૉપ ૧૦ સ્કૂલોની યાદીમાં સ્થાન

ગભગ બે દાયકાથી વધુ સમયથી સરકારી સ્કૂલો સાથે કામ કરતા દત્તાત્રેય વારેએ થોડાં વર્ષો પહેલાં જ પુણે જિલ્લાની વાબલેવાડીની સરકારી સ્કૂલને ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડની બનાવી હતી.

22 June, 2025 03:46 IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બાળકોને ગુના ભણી દોરી જતી લાલચનો કોઈ અણસાર પરિવારજનોને નહીં આવતો હોય?

ભવિષ્યમાં કોઈ આવું અધમ અને ક્રૂર પગલું ભરવાનો વિચાર કરતાંય થથરે. જે કિશોરો કાવતરાં, ચોરી, છેતરપિંડી અને હત્યા કરી શકે

21 June, 2025 07:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આપણી સંવેદનાનું સ્ટેથોસ્કોપ તપાસી લઈએ

દરવાજો તેના મોઢા પર બંધ થઈ જાય છે અને તે યુવાનના હૃદયમાં એક નિસાસો ભરાઈ બેસે છે. ફાસ્ટ ડિલિવરી અને સ્ટાર રેટિંગના આ નવા વિશ્વમાં આપણે આવી ગયા છીએ

19 June, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent


ફોટો ગેલેરી

તમારાથી મોબાઇલનું વળગણ છૂટતું નથી?

આજકાલ આપણે ઉપવાસ કરવાની અત્યંત જરૂર છે, એ ઉપવાસ એટલે કે ડિજિટલ ઉપવાસ. આ માટે ગ્લોબલી ફોન-ફ્રી ફેબ્રુઆરી નામની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ લોકો સ્માર્ટફોનનું વળગણ થોડા દિવસ માટે છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ફોન અને ઇન્ટરનેટ આપણો સમય જ નહીં, આપણી બુદ્ધિ પણ ખાઈ રહ્યા છે. અટેન્શન ઓછું થતું જવું, બેઠાડુ જીવનશૈલી, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઊંઘ સંબંધિત તકલીફો જેવી અનેક સમસ્યાઓ છે જે આ ડિજિટલ વર્લ્ડમાં રચ્યા-પચ્યા રહેવાને કારણે આપણે સહન કરી રહ્યા છીએ. આ બધું સમજવા છતાં આપણામાંથી કેટલા લોકો છે જે એનાથી પીછો છોડાવવામાં સફળ રહી શક્યા છે? કાયમી પીછો તો ભૂલી જાઓ, કેટલા એવા છે જે એક દિવસ પણ ફોન વગર કે સ્ક્રીન વગર રહી શકે એમ છે? આપણને ખબર છે કે ફોનની આદતમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, ઘણા એવા છે જે એવું કરવા માગે પણ છે. એવા પણ ઘણા છે જેણે અમુક પ્રયાસો કર્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. ત્યારે મળીએ કેટલાક એવા ખેરખાંઓને જેમણે આ પ્રયત્નો પાર પાડ્યા છે. જાણીએ તેમના અનુભવોને કે કઈ રીતે તેઓ ફોનથી દૂર રહી શકવામાં સમર્થ બન્યા છે. 
19 February, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain

પ્રતીકાત્મક તસવીર

ટ્રેડિશનલ મેઝરિંગ ટેપને કહો ગુડ બાય

રમકડા જેવું દેખાતું આ ગોળાકાર સ્માર્ટ ડિવાઇસ કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને ઇન્ટીરિયર ડિઝાઇનર્સ માટે બહુ કામની ચીજ છે

14 May, 2025 07:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સોફિયા કુરેશી

સોફિયા કુરેશીનો ધર્મ કયો? ઑપરેશન સિંદૂર બાદ પાક.ની ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સ...

Pakistani Google Trends: ઑપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના લોકો પણ કર્નલ સોફિયા કુરેશી, ઑપરેશન સિંદૂર અને ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશે જાણવા માટે ઉત્સુક બન્યા છે. પાકિસ્તાનીઓ ભારત વિશે પણ સતત ગૂગલ પર કીવર્ડ્સ સર્ચ કરી રહ્યા છે.

09 May, 2025 07:17 IST | Lahore | Gujarati Mid-day Online Correspondent
મોબાઇલ ઓવરહીટ

ગરમીમાં મોબાઇલ ઓવરહીટ થઈ જાય ત્યારે તમે શું કરશો?

મોબાઇલનો ડિસ્પ્લે, બૅટરી, પ્રોસેસર બધું ગરમ થઈ જાય છે. એને કારણે ઘણી વાર દુર્ઘટના થવાનું જોખમ પણ વધી જાય છે

07 May, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલના આ નવા અપડેટમાં શું છે જાણવા જેવી વાતો?

ગૂગલ સતત પોતાને અપડેટ કરતું રહે છે, શું તમને ખબર છે કે આ નવી અપડેટમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે તમારે માટે હોય છે ખૂબ જ ઉપયોગી અને મહત્વની? તો આજે આ વીડિયોમાં જાણો ગૂગલની નવીનતમ અપડેટ્સ વિશે...

13 November, 2024 04:56 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK