ફ્લોર ટાઇમ એટલે જમીન સાથે કનેક્ટેડ રહેવું, જમીન પર બેસવું અને સૂવું. આપણે ચૅર, સોફા અને બેડ સાથે બંધાઈ ગયા છીએ ત્યારે ફ્લોર ટાઇમના ફાયદા પણ જાણી લેવા જેવા છે
04 July, 2025 06:59 IST | Mumbai | Kajal Rampariya
લવિંગ ગુણકારી હોવાથી એ રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વાઇરલ ઇન્ફેક્શન અને ઓરલ હેલ્થના પ્રૉબ્લેમ્સને દૂર કરવામાં મદદગાર સાબિત થતું હોવાથી એની ચાનું સેવન સ્વાસ્થ્યને સુધારશે
ડીટૉક્સ ટી તરીકે માર્કેટમાં જાતજાતની હર્બલ ટી આજકાલ વેચાઈ રહી છે અને એમાંથી એક એટલે સિંહપર્ણી ચા. સવારમાં ચા-કૉફીને બદલે આ હર્બલ ટી પીવામાં આવે તો એ શરીરને અનેક રીતે ફાયદા પહોંચાડવાનું કામ કરે છે. ખાસ કરીને કિડની-લિવરને ડીટૉક્સ કરવામાં મદદ કરે છે
વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘દીપક મુદ્રા’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
આૅફિસના વૉશરૂમનો ઉપયોગ જો યોગ્ય સાફસફાઈ કર્યા વગર કરવામાં આવે કે પછી કામના ચક્કરમાં લાંબા સમય સુધી પેશાબને રોકી રાખવામાં આવે તો યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે
આજે આપણે વાત કરીશું ‘અર્ધ ચક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK