આખી વાર્તા અહીં વાંચો
નવલકથા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
‘કેમ છે ભાનુ... તું? બધી વાત રૂબરૂમાં કરીશું. પહેલાં તું અહીં આવી જા!’
સામે છેડેથી ભાનમાં આવી ગયેલા અનુપનો ધ્રૂજતો અવાજ સાંભળીને ભાનુ અવાક થઈ ગયો હતો. તેણે તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે આ રીતે અચાનક અનુપભાઈ કોમામાંથી ભાનમાં આવીને તેને હૉસ્પિટલમાંથી ફોન કરશે...