Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કાતિલ કાર્ટેલ- મેક્સિકોના ખૂંખાર ડ્રગ લૉર્ડ‍્સ સાથે એક પત્રકાર પંગો લે છે ત્યારે

કાતિલ કાર્ટેલ- મેક્સિકોના ખૂંખાર ડ્રગ લૉર્ડ‍્સ સાથે એક પત્રકાર પંગો લે છે ત્યારે

04 May, 2024 07:04 AM IST | Mumbai
Bharat Ghelani, Parth Nanavati | feedbackgmd@mid-day.com

આખી વાર્તા વાંચો અહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


‘બેન, કાર જરા સાઇડ પર લો. મારે અહીં ઊતરી જવું પડશે.’ 
સિવિલ હૉસ્પિટલમાંથી આવેલા ‘પૉઇન્ટ બ્લૅન્ક’ વીકલીના તંત્રી બિપિન મારુના ફોન પછી ભાનુ પાસે શાલિનીની કાર છોડી જવા સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. સામે છેડેથી બિપિન મારુએ ભાનુને કહેલું :
‘ભાનુ, જ્યાં હોય ત્યાંથી તાત્કાલિક સિવિલ હૉસ્પિટલ પર આવી જા. આવતી કાલે  અહીં અનુપની પ્રેસ-કૉન્ફરન્સ છે!’ 
 આટલું કહીને બિપિન મારુએ એ પણ ઉમેર્યું હતું : ‘આ વાત અત્યારે તારા પૂરતી જ રાખજે. અમદાવાદ પહોંચીને તું તરત મને ફોન કરજે, સમજાયું?’
ખરું પૂછો તો આ બધી ઘટના જે ઝડપથી બની રહી હતી એમાં ભાનુ અટવાઈ ગયો હતો. સમજાતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે. બિપિન મારુ સાથે વાત પતાવીને ભાનુએ શાલિનીને કાર રોકવા કહેવું પડ્યું.
‘અરે, પાગલ છે કે શું? પોલીસ શોધતી હશે. તું નકામો અંટાઈ જઈશ. ચાલ અમારી સાથે,’ ભાનુની વાતથી શાલિની ચમકી.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 07:04 AM IST | Mumbai | Bharat Ghelani, Parth Nanavati

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK