Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

News Live Updates: અજિત પવારે મહાયુતિ માટે લોકો સામે કરી અરજી

News Live Updates: મહારાષ્ટ્ર અને મુંબઈના વિવિધ મહત્વના સમાચાર તથા ગુજરાતમાં રોજબરોજ બનતી ઘટનાઓ વિશે સતત અપડેટ મેળવતાં રહો અહીં...

Updated on : 17 April,2024 09:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અજિત પવારની ફાઈલ તસવીર

અજિત પવારની ફાઈલ તસવીર

Updated
3 weeks
6 days
7 hours
56 minutes
ago

09:30 PM

News Live Updates: અજિત પવારે મહાયુતિ માટે લોકો સામે કરી અરજી

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે કહ્યું હતું કે તેઓ વિકાસ માટે ઉદારતાપૂર્વક ભંડોળ મંજૂર કરવા માટે તૈયાર છે, જો લોકો સત્તાધારી મહાયુતિ ગઠબંધનને મતદાન કરતી વખતે સમાન ઉદારતા બતાવે.

Updated
3 weeks
6 days
8 hours
26 minutes
ago

09:00 PM

News Live Updates: પંચાયત સમિતિના ક્લાર્કની 7000 રૂપિયાની લાંચના આરોપમાં ધરપકડ

મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં 47 વર્ષીય પંચાયત સમિતિના ક્લાર્કની રૂ. 7,000ની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું.

Updated
3 weeks
6 days
8 hours
56 minutes
ago

08:30 PM

News Live Updates: મહારાષ્ટ્રની ગઢચિરોલી-ચિમુર લોકસભા સીટ પર 460 થી વધુ મતદાન

19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાન પહેલા મહારાષ્ટ્રની ગઢચિરોલી-ચિમુર લોકસભા સીટ પર 460 થી વધુ મતદાન અધિકારીઓ બુધવારે `સંવેદનશીલ` અને `અતિસંવેદનશીલ` બૂથ માટે રવાના થયા હતા

Updated
3 weeks
6 days
9 hours
26 minutes
ago

08:00 PM

News Live Updates:એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસના આરોપી શોમા સેન બુધવારે બપોરે જેલમાંથી મુક્ત

એલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસના આરોપી અને નાગપુર યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર શોમા સેનને બુધવારે બપોરે અહીંની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

Load More Updates

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK