Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



ઘાટકોપર મેટ્રોની પ્રતિકૃતિ સાથે ઘરે બનાવી ગણેશાની મૂર્તિ

24 September, 2023 01:04 IST | Mumbai

ઘાટકોપર મેટ્રોની પ્રતિકૃતિ સાથે ઘરે બનાવી ગણેશાની મૂર્તિ

અમારા દ્વારા મુંબઈ મેટ્રો વન - ઘાટકોપરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. દર વર્ષે અમે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને મિનિએચર કન્સેપ્ટ બનાવીએ છીએ, છેલ્લે અમે ડબલ ડેક બસ, પછી લોકલ ટ્રેન બનાવી હતી. આ વર્ષે અમે મુંબઈ મેટ્રો લઈને આવ્યા છીએ. પેપર, પેપર સ્ટ્રો અને ગમનો ઉપયોગ કરીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે. મૂર્તિકાર : રાહુલ વરિયા (12મું વર્ષ) ટીમ: મૌલિક રાવલ અને રાહુલ વરિયા, નીરવ વ્યાસ, રાહુલ ગુપ્તા


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK