Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



કૉસ્મિક હાર્ટ ગૅલેરી દ્વારા વિશેષ પ્રદર્શન

08 April, 2024 11:30 IST | Mumbai

કૉસ્મિક હાર્ટ ગૅલેરી દ્વારા વિશેષ પ્રદર્શન

કૉસ્મિક હાર્ટ ગૅલેરી એક ખાસ પ્રદર્શન રજૂ કરવા જઈ રહી છે. ‘આઇ ઑફ ધ ટાઇગર’ નામના આ પ્રદર્શનમાં 200 ગામના કલાકારો દ્વારા બનાવાયેલ આકર્ષક પેન્ટિંગ્સ મૂકવામાં આવશે, જે અસલ તસવીરો જેવા જ લાગે છે. આ પ્રદર્શન પ્રિન્સેસ દિયા કુમારી ફાઉન્ડેશન, રણથંભોર સ્કૂલ ઑફ આર્ટ, બિટ્ટુ સહગલના સેન્ચ્યુરી નેચર ફાઉન્ડેશન અને યેસ બૅન્કના સહયોગીથી યોજાયું છે. આ પ્રદર્શન વન્યજીવ સંરક્ષણ અંગે વાતચીત અને જરૂરી પગલાં ઉપાડવા તરફની એક પહેલ છે.

પ્રદર્શનની તારીખ: જૂન 27, 2024 સુધી

સમય: સવારે 11 થી સાંજે 7 | મંગળ - શનિ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK