Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



હર્ષોલ્લાસ સાથે પહેલીવાર વિઘ્નહર્તાની ઘરે પધરામણી

22 September, 2023 01:11 IST | Mumbai

હર્ષોલ્લાસ સાથે પહેલીવાર વિઘ્નહર્તાની ઘરે પધરામણી

આ વર્ષે પહેલીવાર અમારા ઘરે બાપ્પાનું આગમન થયું. વિઘ્નહર્તાની પધરામણી થતાં તમામ મુશ્કેલીઓ દૂર થઈ. દોઢ દિવસ ભક્તિભાવથી પૂજા કરી અને સત્યનારાયણ ભગવાનનું પૂજન પણ કર્યું.


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK