મુંબઈના વેપારીઓ કંપની સરકારને આવો ટૅક્સ આપવા એક નહીં, બે વખત સામે ચાલીને તૈયાર થયા હતા.
ચલ મન મુંબઈનગરી
ચર્ચગેટ બ્રિજ
આદિત્ય ઉદય સમ અંગ્રેજી રાજ્ય થયું
ત્રાસ મટ્યો તસ્કરનો સૌએ ખુલ્લાં દ્વાર મૂક્યાં,
ખાય પીએ, સુખે સૂએ,
વિચરે સુખારથી
ઘોર ચોર ઘુવડ તો ઘરમાં
ઘલાઈ રહ્યા,
ઘાતક તે ઘાત ભૂલ્યા,
ભૂલ્યા રીત રાતની
ધનહીન, ધનવાન,
ધીમે ધીમે ધંધે ધાયા,
ધૈર્ય ધરી, ધાક તજી કપટી કજાતની
ભાનુ શો ભભકદાર
ભાળ્યો અંગરેજ ભૂપ,
ભાળો ભલી ભૂમિ
મધ્ય શોભા ભાતભાતની