Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમેરિકામાં ઇલ્લીગલી પ્રવેશવાના કે રહેવાના પ્રયત્નો ડોનલ્ડ ટ્રમ્પ સફળ થવા નહીં દે

અમેરિકામાં ઇલ્લીગલી પ્રવેશવાના કે રહેવાના પ્રયત્નો ડોનલ્ડ ટ્રમ્પ સફળ થવા નહીં દે

Published : 22 January, 2025 07:30 AM | IST | Mumbai
Dr. Sudhir Shah | askgmd@mid-day.com

અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવાનો અને ત્યાં ગેરકાયદેસર રહેવાનો ઇરાદો ધરાવતા બધામાં હવે ભયની લાગણી પ્રવેશી ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પ

સોશ્યોલૉજી

ડોનાલ્ડ ટ્રમ્પ


આંકડાઓ એવું દર્શાવે છે કે અમેરિકામાં જે એકાદ કરોડ જેટલા ઇલ્લીગલ ઇમિગ્રન્ટો વસેલા છે એમાંના દસ લાખથી વધુ ભારતીયો છે. એ દસ લાખમાંથી પાંચ લાખ ગુજરાતીઓ છે. 
આ લેખક પાસે દર મહિને સુરત અને અમદાવાદ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાની જાણકારી આપવા અને એને લગતા એ બે શહેરોના વતનીઓના મૂંઝવતા પ્રશ્નો હલ કરવા છેલ્લાં પચીસ વર્ષથી નિયમિત આવે છે. એમાંના મોટા ભાગના અમેરિકામાં ગેરકાયદેસર કેવી રીતે પ્રવેશી શકાય? કાયદેસર પ્રવેશ્યા પછી ત્યાં ગેરકાયદેસર કેમ રહી શકાય? જો ગેરકાયદેસર રહેતાં પકડાય તો બચવા માટે, તેમનો અમેરિકાનો વસવાટ કાયમનો કરવા માટે, તેઓ કયા ઉપાયો લઈ શકે? આ બધી બાબતો જાણવા માગે છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

22 January, 2025 07:30 AM IST | Mumbai | Dr. Sudhir Shah

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK