જાહ્નવીએ તેના ઘરના ગાર્ડનમાં વીક-એન્ડ ફોટો શૂટ કર્યું હતું.
ક્યા ખૂબ લગતી હો
જાહ્નવી કપૂરે ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં તે બેલ સ્લીવ વાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે. જાહ્નવીએ તેના ઘરના ગાર્ડનમાં વીક-એન્ડ ફોટો શૂટ કર્યું હતું.