"અંગ્રેઝી મીડિયમ" કોસ્ચ્યુમ ડિઝાઇનર સ્મૃતિ ચૌહાણે ખુલાસો કર્યો છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન ઇરફાનને ખૂબ જ દુખાવો થતો હતો. ક્યારેક આ દુખાવો એટલો અસહ્ય હતો કે શૂટિંગ બંધ કરવું પડતું હતું.
25 December, 2025 08:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent