સમન્થા અને રાજે પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં એટલે આ તેમની હનીમૂન-ટ્રિપ હોય એવું લાગી રહ્યું છે. સમન્થાએ તસવીર પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘ડિસેમ્બર મહિનો કેટલી સુંદર રીતે પસાર થયો.’
સમન્થા રુથ પ્રભુ માણી રહી છે લિસ્બનમાં હનીમૂન
હાલમાં સમન્થા રુથ પ્રભુ પતિ રાજ નિદિમોરુ સાથે પોર્ટુગલના સુંદર શહેર લિસ્બનમાં રજા માણી રહી છે. સમન્થાએ આ ટ્રિપની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. સમન્થા અને રાજે પહેલી ડિસેમ્બરે લગ્ન કર્યાં હતાં એટલે આ તેમની હનીમૂન-ટ્રિપ હોય એવું લાગી રહ્યું છે. સમન્થાએ તસવીર પોસ્ટ કરીને કૅપ્શન લખી છે, ‘ડિસેમ્બર મહિનો કેટલી સુંદર રીતે પસાર થયો.’


