Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આજની રેસિપી: મૅન્ગો, કોકોનટ લડ્ડુ

આજની રેસિપી: મૅન્ગો, કોકોનટ લડ્ડુ

Published : 20 April, 2026 02:08 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખો મૅન્ગો, કોકોનટ લડ્ડુ

મૅન્ગો, કોકોનટ લડ્ડુ

મૅન્ગો, કોકોનટ લડ્ડુ


સામગ્રી : ૧ કેરીનો પલ્પ, ૧ કપ કોપરાનું છીણ, પોણો કપ દૂધ, ચારથી પાંચ ચમચી સાકર, એલચીનો પાઉડર, બેથી ત્રણ ચમચી ઘી.

ગાર્નિશિંગ માટે પિસ્તાનો ભૂકો અને ગુલાબની પાંદડી.



રીત : એક કડાઈમાં ઘી ગરમ કરવું, એમાં કોપરાનું છીણ બે મિનિટ માટે સેકી લેવું, તરત દૂધ અને સાકર નાખીને હલાવવું, દૂધ શોષાઈ જાય એટલે કેરીનો પલ્પ નાખવો, શીરા જેવું થાય એટલે ગૅસ બંધ કરીને થોડી વાર હલાવતા રહેવું, એલચી પાઉડર નાખવો, ઠંડું થાય એટલે હથેળીમાં ઘી લગાડીને લાડવા વાળી લેવા, કોપરાના છીણથી કોટિંગ કરવું, ઉપર પિસ્તાંનો ભૂકો અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીને સર્વ કરવું.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK